રાજકોટ શહેર કોરોનાની સારવાર માટે મંજૂરી આપવામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આજે સવારથી કલેકટર તંત્રની અલગ-અલગ ૬ ટીમોએ ચેકીંગ શરૂ કરતા ફફડાટ ફેલાઈ ગયો છે

રાજકોટ, તા.૧૦/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ સીટી-૧ પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીના માર્ગદર્શન હેઠળ મામલતદાર, નાયબ મામલતદાર, સિવિલ હોસ્પિટલના તબીબ સહિતની ૩૦ થી વધુ કર્મચારીના કાફલો જૂદા જૂદા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ત્રાટક્યો છે. સવારથી જ ખાનગી હોસ્પિટલમાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીએ ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે ૬ થી વધુ ટીમો બનાવી છે. એક ટીમમાં ૪ સભ્યોને સામેલ કરીને સ્ટાર સિનર્જી હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ, ન્યુ વિન વોકહાર્ટ હોસ્પિટલ, ઉદય કોવિડ હોસ્પિટલ, કર્મયોગ હોસ્પિટલ, એચ.સી.જી. હોસ્પિટલ, શ્રેયસ હોસ્પિટલ, ક્રાઈસ્ટ હોસ્પિટલ, પરમ ગીરીરાજ હોસ્પિટલ, નિલકંઠ હોસ્પિટલ, સૌરાષ્ટ્ર કોવિડ હોસ્પિટલ, સેલસ … Continue reading રાજકોટ શહેર કોરોનાની સારવાર માટે મંજૂરી આપવામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આજે સવારથી કલેકટર તંત્રની અલગ-અલગ ૬ ટીમોએ ચેકીંગ શરૂ કરતા ફફડાટ ફેલાઈ ગયો છે